
ગુજરાતમાં બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષાઓ
ગુજરાતમાં બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષાઓ ગુજરાતમાં થોડા જ સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.






















