WhatsApp : હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, WhatsAppમાં આવી રહ્યું છે નવું ફીચર ! વોટ્સએપ હવે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેની મદદથી યુઝર્સને તેમના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ અંગે નોટિફિકેશન મળશે. આ ફીચરમાં માત્ર કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકોના જ આવનારા જન્મદિવસ દેખાશે. આ ફીચરની માહિતી WABetaInfoના રિપોર્ટમાં આપવામાં આવી છે. July 9, 2026 No Comments
ADB ને IMF કરતા ભારતમાં વધુ વિશ્વાસ છે, દેશની અર્થવ્યવસ્થા માટે મોટી આગાહીઓ કરી July 9, 2026 No Comments