રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી. પ્રદેશ અગ્રણીઓ જેનીબેન ઠુંમર અને માનસિંગ ડોડીયા આજે વોર્ડ 1 થી 9 અને આવતીકાલે 10 થી 18ના ઉમેદવારોને સાંભળશે.