વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટ સાયકલ ક્લબની અનોખી પહેલ

SHARE:

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટ સાયકલ ક્લબની અનોખી પહેલ.

છેલ્લા 11 વર્ષથી ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત RCC

રાજકોટ સાયકલ ક્લબ સાથે હાલમાં 170 જેટલા સક્રિય સભ્યો જોડાયેલા

વિદ્યાર્થીઓ, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને સિનિયર સાયકલિસ્ટોનો સમાવેશ

‘સાયકલ ટુ વર્ક’ અભિયાન દ્વારા સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન

સ્થાપક દિવ્યેશ અધેરાનો દર અઠવાડિયે 2 લિટર પેટ્રોલ બચાવવાનો સંકલ્પ

સાયકલના વધુ ઉપયોગથી ઇંધણ બચત અને પ્રદૂષણમાં ઘટાડો શક્ય

વિશ્વ સાયકલ દિવસે નાગરિકોને સાયકલ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો।

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']