વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક અકસ્માતમાં 5થી વધુના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

Breaking News : વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક અકસ્માતમાં 5થી વધુના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

વડોદરા શેહરના કોટંબી સ્ટેડિયમ નજીક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બસ રાજસ્થાનના બાડમેરથી સુરત જઈ રહી હતી.અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે.અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']
વધુ જુઓ