રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે નિલીપ્ત રોયે સંભાળ્યો ચાર્જ

SHARE:

રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે નિલીપ્ત રોયે આજે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. રાજકોટ સ્થિત રેન્જ આઈજી ઓફિસ ખાતે તેમણે ચાર્જ સંભાળતા પોલીસ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે નિલીપ્ત રોયનું સ્વાગત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નવા આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']