મોરબી: ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં
વરસાદી વાતાવરણ ને લઈને ઉપવાસી છાવણી વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે
વોટર પ્રુફ ડોમની કામગીરી શરૂ હોવાથી હાલ ઉપવાસ છાવણી રામવાડીમા ખસેડવામાં આવેલ
જેતપર ખાતે વીજ લાઇન ને લઈને યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે
આજે ઉપવાસ આંદોલન નો 15મો દિવસ છે

