મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે ખેડૂતોની મિટિંગ યોજાઈ
આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતભાઈઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ
ખેડૂત નેતા પાલ આંબલીયા, લાલજી દેસાઈ, મહેશ રાજકોટીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
વીજ લાઈન પસાર થવા સામે ખેડૂતોએ આ મિટિંગનું આયોજન કર્યું હતું




