રાજકોટ
કન્સ્ટ્રક્શન સાઈટ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ
એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરતી હતી ગેંગ
રાત્રિના અંધારાનો લાભ લઈ ચોરી કરતી હતી
આ ગેંગે અત્યાર સુધીમાં 4ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે
18લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો
134એલ્યુમિનિયમની પ્લેટ,રિક્ષા અને છોટા હાથી સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો
રોહિત ઉર્ફે બાવલો, કલ્પેશ માથાસુરીયા,મનોજ સોલંકી,રાજેશ કુકડિયા, કિશન સોલંકી અને બાળ આરોપી સહિત 6ઝડપાયા
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
બાઈટ
ભરત બસિયા
(એસીપી,ક્રાઈમ)

