Fresh’ શબ્દ જોઈને ચીઝ ખરીદો છો તો રહો સાવધાન, સરકારે કંપનીઓને ફટકારી નોટિસ

SHARE:

નિર્ધારિત નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ

  • FSSAI એ જણાવ્યું હતું કે હેરિટેજ ફૂડ્સ લિમિટેડ સામેની ફરિયાદ એ છે કે તેઓએ “ફ્રેશ ચીઝ” નો ભ્રામક દાવો કર્યો હતો, જે શેડ્યૂલ 5 હેઠળ “ફ્રેશ” શબ્દના ઉપયોગ માટે નિર્ધારિત શરતોને પૂર્ણ કરતો નથી. FSSAI એ જણાવ્યું હતું કે લેબલિંગ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે અને તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ નિર્ધારિત નિયમોનું કડક પાલન કરવું જોઈએ.
Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']